અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સપેકશન અને લોક દરબાર યોજાયો
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું હતું જેમાં પોલીસ મથકની તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું હતું જેમાં પોલીસ મથકની તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી
પોલીસ મથકની હદમાં આવતા તમામ ગામોના સરપંચો અને આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, અને ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અંગે જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરી