New Update
-
ભરૂચ આપ દ્વારા યોજાયું પ્રદર્શન
-
મંત્રી બચુ ખાબડને પદ પરથી હટાવવા માંગ
-
મનરેગા કૌભાંડમાં સંડોવણીના આક્ષેપ
-
અન્ય જિલ્લાઓમાં પણ તપાસની માંગ
-
આપના આગેવાનો-કાર્યકરો જોડાયા
મનરેગા યોજનાના કથિત કૌભાંડમાં મંત્રી બચુ ખાબડને પદભ્રષ્ટ કરવા તેમજ તમામ જીલ્લાઓમાં આ કૌભાંડની સઘન તપાસ કરાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર મનરેગા યોજનામાં ખોટા બીલો રજુ કરીને ગરીબ ગ્રામવાસીઓના અધિકારના કરોડો રૂપિયાની ઉચાપત કરવાનું કામ ભાજપ સરકારના મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનોએ કર્યું છે, આમ છતાંય આ કૌભાંડી મંત્રી ઉપર પગલાં લેવાની વાત તો દૂર રહી સરકાર એનો બચાવ કરી રહી છે અને કૌભાંડી મંત્રી હજુ પણ પદ પર બેઠા છે આથી મંત્રી બચુ ખાબડને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે એવી માંગ કરાય છે
Latest Stories