ભરૂચ: સરનાર ગામના આદિવાસી સમાજના લોકોએ પાકા મકાનની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
ભરૂચ તાલુકાના સરનાર ગામે વસતા આદિવાસી સમાજના લોકોને રહેવા માટે સરકારી પ્લોટ તથા પાકા મકાન જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું