New Update
/connect-gujarat/media/media_files/2025/03/02/Xh41X4ZxMRkYQhpcd7gu.jpg)
આમોદ મામલતદારની ટીમે ઓવરલોડ રેતી ભરેલ હાઈવા ઝડપી પાડ્યું
ભરૂચના આમોદ મામલતદાર વી.એ.જરીવાલા આમોદ પાલેજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાલેજ તરફથી રેતી ભરેલ હાઇવા નંબર જી જે ૦૬-બી એક્ષ ૭૦૯૪ દાંદા -દોરા ગામ પાસે પસાર થતી હતી ત્યારે ઓવરલોડ વજન ભરેલ હોવાનું શંકાસ્પદ જણાતા મામલતદાર કચેરી ખાતે લાવી રોયલ્ટી ચેક કરતા અને વજન કાંટા પર વજન કરાવતા ઓવરલોડ જણાતા ડીટેન કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે ઓવરલોડ રેતી ભરેલ હાઇવામાં પાણી પણ એટલું ભરપૂર હતું કે મામલતદાર ઓફિસના કમ્પાઉન્ડમા પણ પાણી-પાણીનાં દ્રશ્યો સર્જાયા હતા.
Latest Stories