ભરૂચ: ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો

ભરૂચ ઝાડેશ્વર ગામ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગના ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે 70થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરાયું હતું.

New Update
Advertisment
  • ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આયોજન

  • ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે કેમ્પ યોજાયો

  • વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન

  • 250થી વધુ વયસ્ક નાગરિકોએ લીધો લાભ

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચના ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે  ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો હતો
ભરૂચ ઝાડેશ્વર ગામ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગના ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે 70થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં 250 થી વધુ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઇ પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા.આ પ્રસંગે કેમ્પમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ,સંદીપ પટેલ,બ્રિજેશ પટેલ ગામના અગ્રણીઓ આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories