ભરૂચ: સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની કરી ધરપકડ, 4 ગુનામાં સંડોવણી બહાર આવી

ભરૂચ શહેર "સી" ડીવીઝન પોલીસ મથકના પી.આઈ.વી.આર.ભરવાડના માર્ગદર્શન હેઠળ પોલીસકર્મીઓ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન બાતમી  મળી હતી.

New Update
a

ભરૂચ શહેર "સી" ડીવીઝન પોલીસ મથકના પી.આઈ.વી.આર.ભરવાડના માર્ગદર્શન હેઠળ પોલીસકર્મીઓ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન બાતમી  મળી હતી.

Advertisment
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપી તેજેન્દ્રસીંગ સરદાર કસક ઝુપડપટ્ટી ખાતે હાજર છે.બાતમીના આધારે પોલીસે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી હતી અને તેને જીઆઇડીસી પોલીસને હવાલે કર્યો હતો.આરોપી ચોરીના અન્ય 3 ગુનાઓમાં પણ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે. આરોપી ચોરીના ગુનામાં છેલ્લા 3 મહિનાથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories