New Update
/connect-gujarat/media/media_files/2025/08/19/igwbi-2025-08-19-09-23-47.jpg)
પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીની કરી ધરપકડ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં છેલ્લા એક વર્ષથી પ્રોહીબિશન કેસમાં વોન્ટેડ આરોપી સોયેબ ઉર્ફે કાળીયો હાલ શેરપુરા ગામે ચાંદની કોમ્પલેક્ષ પાસે બાદશાહ ચા-વાળાની દુકાન ઉપર હાજર છે જેના આધારે દરોડા પાડી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ૨૦૨૩ ની સલંગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો
Latest Stories