New Update
/connect-gujarat/media/media_files/2024/12/12/tmtltEXjUr3YKyPzXGAH.jpg)
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે દધેડા ગામે દરોડા પાડી રૂ.56 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝઘડીયા જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે દધેડા ગામે ડબ્બા ફળીયામા રહેતો રવિ વસાવા ઘરની પાછળના ભાગે આવેલ નાળા પાસે ભુંગળામા ઇંગ્લીશ દારૂ મંગાવી સંતાડી રાખ્યો છે.બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા રૂ.56,736ની કિંમતની 240 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.આ મામલામાં બુટલેગર રવિ વસાવાને પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે