ભરૂચ: જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરનાર બન્ને નરાધામોની પોલીસે કરી ધરપકડ
ભરૂચના જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલામાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.