ભરૂચ : દહેજ રિલાયન્સ કંપની બસને નડ્યો અકસ્માત,સદનસીબે મોટી જાનહાની ટળી

ભરૂચ જિલ્લાના મોટા ઔદ્યોગિક હબ ગણાતા દહેજની રિલાયન્સ કંપનીની એક બસને સેઝ 1 પાસે અકસ્માત નડ્યો હતો.બ્રેક ડાઉન થયેલા ડમ્પરમાં બસ ધડાકાભેર અથડાઈ હતી.

New Update
a

ભરૂચ જિલ્લાના મોટા ઔદ્યોગિક હબ ગણાતા દહેજની રિલાયન્સ કંપનીની એક બસને સેઝ 1 પાસે અકસ્માત નડ્યો હતો.બ્રેક ડાઉન થયેલા ડમ્પરમાં બસ ધડાકાભેર અથડાઈ હતી.

ભરૂચ જિલ્લાની દહેજ ખાતેની રિલાયન્સ કંપનીમાં કર્મચારીને લઈને જતી બસ અકસ્માત ગ્રસ્ત બની હતી,દહેજના સેઝ 1 પાસેથી પસાર થતી બસ બ્રેક ડાઉન થયેલા એક ડમ્પરમાં ધડાકાભેર અથડાઈ હતી,સર્જાયેલા અકસ્માતમાં બસના કંડકટરને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જોકે સદનસીબે મોટી જાનહાની ટળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

Latest Stories