New Update
ભરૂચ ડીસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ-ફાઈનાન્સ એન્ડ ટેક્ષેશન ફોરમ દ્વારા જી.એસ.ટી. વિષય પર ફાયનાન્સ કોનકલેવ યોજાયો હતો
ભરૂચ ડીસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ-ફાઈનાન્સ એન્ડ ટેક્ષેશન ફોરમ દ્વારા જી.એસ.ટી. વિષય પર ફાયનાન્સ કોનકલેવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.કોનકલેવમાં સી.એ.કીર્તિ ઓસવાલ,એડવોકેટ જીગર શાહ અને અભય દેસાઈએ જી.એસ.ટી.લર્ન એન્ડ રી લર્ન વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.જેમાં વિવિધ ઉદ્યોગ એકમોના 150 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.આ કોનકલેવમાં સી.જી.એસ.ટી.વિભાગના આસીટન્ટ કમિશ્નર ધરમવીર ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સદર કાર્યક્રમમાં બી.ડી.એમ.એ.ના પ્રેસિડેન્ટ દેવાંગ ઠાકોર,ફાયનાન્સ એન્ડ ટેક્ષેશન ફોરમના ચેરમેન રાજેશ મકવાણા તેમજ આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories