Connect Gujarat

You Searched For "GST"

ઓક્ટોબરમાં અત્યાર સુધીનું બીજું સૌથી વધુ GST કલેક્શન, રૂ. 1.72 લાખ કરોડ એકત્ર થયા

1 Nov 2023 12:02 PM GMT
નાણા મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન રૂ. 1.72 લાખ કરોડ હતું.

વડોદરા : કાર એસેસરીઝ વેંચતા વિક્રેતાઓ પર GST વિભાગની કાર્યવાહી, વેપારીઓમાં ફફડાટ...

28 Oct 2023 6:52 AM GMT
વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં સ્ટેટ GST વિભાગ દ્વારા અવારનવાર દરોડા પડવામાં આવતા હોય છે.

ભાવનગર: સી.જી.એસ.ટી.દ્વારા લાકડીયા બ્રધર્સમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ,વેપારીઓમાં ફફડાટ

25 May 2023 7:38 AM GMT
CGST વિભાગ દ્વારા ભાવનગરમાં મોતીતળાવ વિસ્તારમાં વીઆઇપીમાં આવેલા બે વ્યવસાયી સ્થળો પર સતત બીજા દિવસે પણ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ:દેશી ગોળ પર GSTનો બોજ ઘટ્યો, ગોળનું ઉત્પાદન કરતા ઉત્પાદકોમાં ખુશીનો માહોલ

22 Feb 2023 10:43 AM GMT
દેશી ગોળ પરથી જી.એસ.ટી.નો બોજ ઘટાડવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

સુરત : 75 પેઢીઓમાં GSTએ બોલાવ્યો સપાટો, સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા...

11 Feb 2023 8:00 AM GMT
સુરતની 75 પેઢીઓના 112 સ્થળોએ GST વિભાગે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. GST વિભાગની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.

રાજ્યમાં ૧૮૦૦૦ કરદાતાઓને જીએસટી વિભાગની નોટિસથી ફફડાટ

17 Jan 2023 10:23 AM GMT
રાજ્યના જીએસટી વિભાગે ફરી એકવાર તવાહી બોલાવી છે. અમદાવાદમાં અંદાજે 4 હજાર અને રાજ્યના 18 હજાર કરદાતાને 2016-17ના વર્ષની સર્વિસ ટેક્સ ભરવાની નોટિસ...

ગુજરાત ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન, બોગસ બિલિંગને ડામવા રાજ્યભરમાં દરોડા...

25 Dec 2022 11:05 AM GMT
GST વિભાગ અને ATS દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બોગસ બીલીંગને ડામવા માટે GST દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે,

ગુજરાતના અલગ અલગ શહેરોમાં GST વિભાગની મોટી કાર્યવાહી, 12 લોકોની ધરપકડ…

5 Nov 2022 6:59 AM GMT
રાજ્યમાં વધુ એકવાર GST વિભાગની વધુ એક કાર્યવાહી સામે આવી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે.

અમદાવાદ: પરોઠા ખાવા મોંઘા પડશે! ચૂકવવો પડશે 18 ટકા GST

14 Oct 2022 6:59 AM GMT
GAAARનું કહેવું છે કે, પરાઠાએ સાદી રોટલી નથી. આથી પરાઠા પર 18% GST લાગશે. પરાઠા પ્લેન રોટી કે સાદી રોટીથી અલગ છે

સુરત:એક લાખના પગારદાર GST સુપ્રિટેન્ડન્ટ રૂ. 5 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

26 Aug 2022 5:47 AM GMT
ACB વિભાગે સપાટો બોલાવી સુરતમાં GST સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલ રૂપિયા 5 હજારની લાંચ લેતા ઝડપાયા છે. કે જેઓનો માસિક પગાર રૂપિયા 1.40 લાખ છે

અમદાવાદ: ગરબા બાદ પેકિંગ પર પણ GST લાગુ કરતા પેકિંગ રાખડીના ભાવમાં વધારો,બજારમાં મંદીનો માહોલ

8 Aug 2022 1:05 PM GMT
રક્ષાબંધનના પવિત્ર તહેવારને પણ હવે મોંઘવારી નડી છે. ભાઈઓને રાખડી બાંધવી પણ મોંઘી બની ગઈ છે

સરાહનીય નિર્ણય, વડોદરા નવરાત્રી ફેસ્ટીવલના આયોજકોએ ખૈલેયાઓ પરથી GSTનો ભાર હળવો કર્યો

4 Aug 2022 4:27 AM GMT
કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે નવરાત્રી થઇ રહી છે. પરંતુ જીએસટી ખેલૈયાઓની મજા બગાડી છે. કારણ કે 18 ટકા જીએસટી લગાડવાથી ગરબા પાસમાં ધરખમ વધારો થયો...