New Update
/connect-gujarat/media/media_files/2025/09/28/sanskriti-samaj-sansthan-trust-2025-09-28-15-27-54.jpg)
માં નવ દુર્ગાનાની આરાધનાનું પર્વ નવરાત્રીની ઉજવણી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદેલાવ ગામની મિશ્ર શાળામાં કરવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓની દ્વારા આરતી શણગારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/28/sanskriti-samaj-sansthan-trust-2025-09-28-15-28-25.png)
આ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સુંદર રીતે ઘરેલું ચીઝ વસ્તુઓ અને પ્રાકૃતિક ચીજ વસ્તુઓથી આરતીનો શણગાર કર્યો હતો. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ પ્રમુખ અંજલીબેન ડોગરા, પ્રોજેક્ટ ચેરમેન શિલાબેન પટેલ, સંસ્થાના સભ્યો તથા શાળા આચાર્ય તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો.