Connect Gujarat

You Searched For "નવરાત્રી"

જૂનાગઢ:પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દશેરા નિમિતે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું શસ્ત્ર પૂજન

24 Oct 2023 7:29 AM GMT
નવરાત્રીના અંતિમ ચરણમાં શક્તિ પૂજા અને વિજયા દશમી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું વિશેસ મહત્વ છે

જો તમે નવરાત્રીમાં ગરબા નાઈટ માટે સંપૂર્ણ ગુજરાતી સ્ટાઈલમાં તૈયાર થવા ઈચ્છતા હોવ તો અહીં છે ટિપ્સ.....જાણી લો....

16 Oct 2023 10:30 AM GMT
ગરબા દરમિયાન મહિલાઓ અને પુરુષો એકસાથે ગરબા કરતા જોવા મળે છે. આ સમયે મહિલાઓ ગુજરાતી સ્ટાઈલમાં પોશાક પહેરે છે.

શું તમને નવરાત્રીના દિવસોમાં ઉપવાસ દરમિયાન વધુ ભૂખ લાગે છે? તો જાણી લો તેને કંટ્રોલ કરવાની રીત.....

16 Oct 2023 10:25 AM GMT
ઉપવાસ દરમિયાન, વ્યક્તિએ વધુ પડતી ખાંડ, મીઠું અને બિનઆરોગ્યપ્રદ ચરબીવાળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

વડોદરા : નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓમાં ટેટુનો “ક્રેઝ”, ટેટુ પડાવવા ખેલૈયાઓની કતાર...

14 Oct 2023 12:31 PM GMT
નવરાત્રી વેળા યુવા હૈયાઓમાં ટેટુ બનાવવાનો અલગ જ ક્રેઝ ડ્રેસને મેચિંગ ટેટુ કરાવવા ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળ્યોકાયમી ટેટુના બદલે રોજેરોજના નવા ટેટુ...

ગુજરાતના આ સ્ટ્રીટ ફૂડ જે નવરાત્રી દરમિયાન સૌથી વધુ ખવાય છે, જાણો અને તમે પણ કરો ટ્રાય.....

14 Oct 2023 12:22 PM GMT
ગુજરાતના ઘણા સ્ટ્રીટ ફૂડ એટલા ફેમસ છે કે તેની માંગ દેશ સહિત વિશ્વાના અન્ય દેશોમાં પણ તેની માંગ છે.

નવરાત્રીમાં ચણિયા ચોળી સિવાય આ આઉટફિટ્સ પણ ટ્રાય કરો, ગજબનો લુક લાગશે.....

14 Oct 2023 9:53 AM GMT
નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ સમયે ખેલૈયાઓ ખાસ લૂકમાં રમવાનું પસંદ કરતાં હોય છે.

ખેડા: નડિયાદની આ શાળામાં નવરાત્રીના ગરબામાં વિદ્યાર્થીઓ પાસે તાજિયા રમાડાયા, વિડીયો વાઇરલ થતા ભારે વિવાદ

3 Oct 2022 1:49 PM GMT
નડિયાદના હાથજ ગામે શાળાના બાળકોને ગરબાના નામે તાજિયા રમાડવાની ફરજ પાડવામાં આવી હતી

અમરેલી : નવરાત્રી નિમિત્તે "સમૂહ કન્યા પૂજન"નું આયોજન સંપન્ન, શાસ્ત્રોક્ત વિધિથી કરાય દીકરીઓની પૂજા...

12 Oct 2021 11:58 AM GMT
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા ખોડીયારનગર ગરબી મંડળના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી નિમિત્તે સમૂહ કન્યા પૂજનના...