New Update
ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે સોમવતી અમાસે શિવ મંદિર ઓમ નમઃ શિવાય ના નાદથી ગુજી ઉઠ્યું હતું
ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસે ખૂબ જ મોટી સંખ્યામાં શિવ ભક્તોએ નર્મદા સ્નાન બાદ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના સંચાલકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લઘુરુદ્ર યજ્ઞ અને મહાપ્રસાદિ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે વહેલી સવારથી શિવ ભક્તો ઉમટી પડ્યા હતા
Latest Stories