અંકલેશ્વર: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બી ડિવિઝન પોલીસ મથક ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રાવણ માસની પાવન ઉજવણી તરીકે એક વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું..
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રાવણ માસની પાવન ઉજવણી તરીકે એક વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું..
ભરૂચમાં શ્રાવણ માસ નિમિત્તે સરદાર પટેલ સોસાયટી ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયુ હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
નર્મદાના જળથી નવનાથ મહાદેવને જળાભિષેક કરાયો હતો. શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું....
ભરૂચની મંગલા પાર્ક સોસાયટી ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
અંકલેશ્વરના અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે શ્રાવણી સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
સુરતના લાડવી ગામ ખાતે જે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનામાં શિવભક્તિની અનોખી શ્રદ્ધાના દર્શન થયા છે.જેમાં 5,55,555 પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો
ભરૂચના આલી વિસ્તારમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી હિંદુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.શ્રાવણના બીજા સોમવારે મહાદેવના સાનિધ્યમાં ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન અવસરમાં શિવભક્તો તરબોળ બન્યા હતા.