ભરૂચ: શ્રીનાથજી સોસાયટી યોગ સંવાદ સાથે સ્વરછતા અભિયાનનું આયોજન કરાયુ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર અંજલિ ડોગરાના યોગ ક્લાસ શ્રીનાથજી સોસાયટીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોગ સંવાદ સાથે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
Screenshot_2025-09-28-13-04-59-43_92460851df6f172a4592fca41cc2d2e6

શ્રીનાથજી સોસાયટી યોગ સંવાદ સાથે સ્વરછતા અભિયાનનું આયોજન કરાયુ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર અંજલિ ડોગરાના યોગ ક્લાસ શ્રીનાથજી સોસાયટીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોગ સંવાદ સાથે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, યોગ કોર્ડિનેટર બિનીતાબેન, યોગ એક્સપર્ટ ભાવિનીબેન, યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ, હરિપ્રબોધન સંસ્થાના મિલિંદભાઈ, યોગ ટ્રેનર સુરેન્દ્રસિંહ, યોગ ટ્રેનર હેમાબેન પટેલ, સોસાયટીના પ્રમુખ નરસિંહભાઈ, સામાજિક કાર્યકર ઉપેન્દ્રભાઈ ડોગરા, સોશિયલ મિડિયા કોર્ડિનેટર ભાવિકા ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories