અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીકની સોસા.માં વરસાદી કાંસનું પાણી ફરી વળ્યું, સ્થાનિકોને મુશ્કેલી
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સોનમ સુરમ્યા સોસાયટીમાં વરસાદી કાંંસનું પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સોનમ સુરમ્યા સોસાયટીમાં વરસાદી કાંંસનું પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની શ્રીનાથપાર્ક સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 4.95 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ 5 સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની વિશ્વકુંજ સોસાયટીના પૂર અસરગ્રસ્તોએ શ્રીજી પંડાલમાં નગરસેવકોની પ્રવેશબંધીની થીમ આધારિત ડેકોરેશન કરી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા ઘોડાપુર આવતા આખું શહેર જળબંબાકાર બની ગયું હતું,પૂરના પાણી ઓસરી ગયા બાદ હવે પૂરગ્રસ્તોમાં નેતાઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 131 માં આવેલ ધી નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કંપની બસો તેમજ ભારે વાહનો દ્વારા કરવા સામે રહીશો એ વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગત તારીખ-22મી જુનના રોજ અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ શ્રીધર સોસાયટીમાં સાંજના સમયે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.