New Update
/connect-gujarat/media/media_files/2025/03/16/CKXbHgLaUhKeoTOCaPlW.jpg)
ળવે ચોંટ્યાભરૂચના મક્કમપુર વિસ્તારમાં આવેલ મગદુમ પાર્ક પાસેના નાઝી પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રીના સમયે ધુમાડા નીકળતા સ્થાનિકોના જીવ તા હતા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા.
જોકે આગનો બનાવ ન બનતા સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો. દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડા નીકળ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.