વડોદરા : કોયલીમાં IOCL રિફાઇનરી કંપનીમાં બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારની ધરા ધ્રુજી
વડોદરા શહેરના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં બપોરના સમયે અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો. જે બાદ રિફાઇનરી કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી.
વડોદરા શહેરના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં બપોરના સમયે અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો. જે બાદ રિફાઇનરી કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર સ્થિત હોટલ ફેલિસીટાને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના દહેજ ખાતેથી કોલસા ભરીને આવતી માલગાડીના વેગનમાં ધુમાડા દેખાતા દોડધામ મચી ગઈ હતી.
આંબોલી રોડ પર આવેલ નગરપાલિકાની સુકાવલી ડમ્પીંગ સાઈડમાંથી ઉડતા ધુમાડાના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી વરાળ સાથે ધુમાડા નીકળ્યાને 18 કલાક બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.
જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવતા ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.