ભરૂચ: મકતમપુર વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડા નિકળ્યા, આગ ન લાગતા રાહત
ભરૂચના મક્કમપુર વિસ્તારમાં આવેલ મગદુમ પાર્ક પાસેના નાઝી પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રીના સમયે ધુમાડા નીકળતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા
ભરૂચના મક્કમપુર વિસ્તારમાં આવેલ મગદુમ પાર્ક પાસેના નાઝી પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રીના સમયે ધુમાડા નીકળતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા
માળીયા હાટીનાના લાઠોદ્રા ગામમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારીને કારણે શોર્ટ સર્કિટને કારણે ઘઉંના ખેતરમાં આગ લાગી હતી.જેમાં ઘઉંનો તૈયાર પાક બળીને ખાખ થઇ ગયો