New Update
ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વેટરની મદદ કરવામાં આવી હતી.
હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા- સુરત અને કે.એમ. ચોકસીના ચેરમેન કેસરીમલ શાહના સહયોગથી ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર જરૂરિયાતમંદ બાળકોને સ્વેટરની મદદ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કે.એમ.સી.જવેલર્સ પરિવારના દીપક આહુજા,આશિષ વસાવા, સહેજાદ શેખ,ગામના સરપંચ નવનીત પટેલ,ડેપ્યુટી સરપંચ હેમલતાબેન સલાટ, આંગણવાડી કાર્યકર હેમલતાબેન પટેલ, મીનાક્ષીબેન પટેલ, મધ્યાહન ભોજન પરિવાર આશાબેન પટેલ, સુમનબેન પટેલ સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Latest Stories