ભરૂચ: ઝઘડિયાના આમલઝર ગામે 10માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ભરૂચના ઝઘડિયાના આમલઝર ગામ ખાતે ૧૦ માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમા સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

New Update

ભરૂચના ઝઘડિયા ખાતે કરાયુ આયોજન

આમલઝર ગામે આયોજન કરાયું

સેવા સેતુ કાર્યક્રમ યોજાયો 

વિવિધ યોજનાઓનો સ્થળ પર અપાયો લાભ

સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના આમલઝર ગામ ખાતે ૧૦ માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમા સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના ઝઘડિયા તાલુકાના આમલઝાર ગામની પ્રાથમિક શાળા ખાતે ૧૦ માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા,મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ આગેવાનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી.સેવા સેતુ કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ, આધારકાર્ડ, મેડિકલને લગતી વિવિધ યોજનાઓનો સ્થળ પર જ લાભ આપવામાં આવ્યો હતો.
#Bharuch #Gujarat #Jhagadia #Mansukh Vasava #Sevasetu program #Sevasetu
Here are a few more articles:
Read the Next Article