New Update
/connect-gujarat/media/media_files/2025/11/30/scree-2025-11-30-08-54-33.jpg)
અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાજીના મંદિરના પુન: પાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
ભરૂચના લિંક રોડ પર આવેલ અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાજીના મંદિરે પુન: પાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજરોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આવતીકાલથી પ્રતિષ્ઠા પારાયણ, લોક ડાયરો અને આનંદનો ગરબો અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.
Latest Stories