New Update
ભરૂચની વિલાયત જીઆઇડીસી ખાતે બિરલા ગ્રાસીમ કંપની દ્વારા વૃક્ષારોપાણ તેમજ વેસ્ટ પ્લાસ્ટિક મુકત જીઆઇડીસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,ભરૂચની વિલાયત જીઆઇડીસી ખાતે બિરલા ગ્રાસીમ કંપની દ્વારા વૃક્ષારોપાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત વિલાયત જીઆઇડીસી એસો.
હેઠળ વિલાયત જીઆઈડીસીમાંથી પ્લાસ્ટિક વેસ્ટ સ્વચ્છતા અભિયાન હેઠળ અભિયાન હાથ ધરાયું હતી.જેમાં ગ્રાસીમ કંપનીના AVP વત્સલ જાની, GM પ્રમોદ કુમાર, AGM હેમરાજ પટેલ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા.આ પ્રસંગે વિલાયત જીઆઇડીસી એસો.ના હરીશ જોશી, મહેશ વસી તેમજ આજુબાજુના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories