ભરૂચ: વિલાયત GIDCની આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીમાં આગ લાગતા દોડધામ
ભરૂચની વિલાયત જીઆઈડીસીમાં આવેલી આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના ફાયબર પ્લાન્ટમાં આગ લાગતા કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી