જૂનાગઢ : ગ્રામજનોએ ગાંડા બાવળ દૂર કરીને 132 પ્રકારના 6500 વૃક્ષોનું કર્યું વાવેતર, જમીન સમતલ બનાવીને ભગીરથ કાર્યને પાર પાડ્યું
ખાંભલા ગામ ગ્રામજનોએ ગાંડા બાવળના વૃક્ષોને દૂર કરવાનો મક્કમ નિર્ણય કર્યો હતો,અને જમીનને સમતલ કરીને આ જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ધાર કર્યો