અંકલેશ્વર: RSSની રેવા સમન્વય સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

શ્રી રેવા સેવા સમન્વય સમિતિ, ભરૂચ RSS અને ભારતીય કાર્યકર્તા સંઘ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરની આર.બી. જનરલ હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • આ.બી.જનરલ હોસ્પિટલમાં આયોજન

  • રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

અંકલેશ્વરની આર.બી. જનરલ હોસ્પિટલમાં RSS દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. શ્રી રેવા સેવા સમન્વય સમિતિ, ભરૂચ RSS અને ભારતીય કાર્યકર્તા સંઘ અંકલેશ્વર દ્વારા રવિવારે રક્તદાન શિબિરનું આયોજન થયું.
અંકલેશ્વરની આર.બી. જનરલ હોસ્પિટલમાં આયોજિત કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું. જે એકત્ર રક્ત ભરૂચ સિવિલ હોસ્પિટલને સુપરત કરવામાં આવ્યું હતું. કેમ્પમાં શૈલેન્દ્ર સિંહ, હરિહર ભટ્ટ સહિત RSS અને સંસ્થાના સ્વંયસેવકો સાથે તબીબો સેવા બજાવી હતી. એકત્રિત કરાયેલ રક્તને ભરૂચ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું.
Latest Stories