ટીમ ઇન્ડિયાની જીત બાદ ભરૂચ-અંકલેશ્વરમાં મોડી રાત્રે દિવાળી જેવો માહોલ

ભારતે સાઉથ આફ્રિકા સામે જીતીને ટી 20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે ત્યારે મોડી રાત્રે ભરૂચ અંકલેશ્વરમાં જીતનું જશ્ન મનાવાયુ હતું

author-image
By Connect Gujarat Desk
New Update

ભારતે સાઉથ આફ્રિકા સામે જીતીને ટી 20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે ત્યારે મોડી રાત્રે ભરૂચ અંકલેશ્વરમાં જીતનું જશ્ન મનાવાયુ હતું

ભારતે સાઉથ આફ્રિકા સામે વર્લ્ડકપ જીતીને ઇતિહાસ રચે દીધો છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતે મેચ જીતાની સાથે ભરૂચ અને અંકલેશ્વરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં લોકો ભેગા થયા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી તો તરફ અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં પણ લોકોએ જીતનું જશ્ન મનાવ્યું હતું અને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Latest Stories