અંકલેશ્વર : જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ-અંદાડા ખાતે મફત સર્વરોગ નિદાન સહ સારવાર શિબિર યોજાય...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ સ્થિત જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ ખાતે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ સ્થિત જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ ખાતે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇન્દ્રસિંહ કાકા-બા એન્ડ કલાબુધ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સ લિમિટેડના સહયોગથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ ખાતે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કાકાબા હોસ્પિટલ હાંસોટ તેમજ સુરતઅંકલેશ્વર અને ભરૂચના નિષ્ણાંત તબીબોએ તેઓની અમૂલ્ય સેવાઓ આપી હતી. જેમાં આંખના રોગપ્રસુતિ અને સ્ત્રી રોગકાન-નાક ગળાના રોગહાડકાના રોગકમર-મણકાના રોગચામડીના રોગગુંઠણ-સાંધાના રોગ સહિત વિવિધ રોગના નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરી મફત દવાઓ આપવામાં આવી હતીત્યારે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો

#Ankleshwar #CGNews #Free diagnosis-treatment medical camp #free medical camp #Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article