મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
યુવાને સોશ્યલ મીડિયામાં અલ્લાહ અંગે કરી ટિપ્પણી
મુસ્લિમ સમાજમાં રોષ
કડક કાર્યવાહી કરવાની માંગ
અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી
ભરૂચ અને અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરમાં શાંતીનગર, મીરાનગરમાં રહેતા નિતિશ સિંઘ નામના ઈસમે સોશ્યલ મીડિયામાં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે. જે અભદ્ર ટીપ્પણીથી સમગ્ર મુસ્લીમ સમાજની લાગણી દુભાઈ છે અને આવી વ્યકિત ધ્વારા સમગ્ર જીલ્લામા કોમી વયમનસ્ય ફેલાવી વાતાવરણ ડહોળાઈ તેવી પરિસ્થિતી ઉભી કરી છે જેથી આ ઈસમ સમયે કડકમાં કડક કાર્યવાહી કરી તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે.
ભરૂચ: અંકલેશ્વરના યુવાને સોશ્યલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજમાં રોષ