સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી વીડિયો કે પોસ્ટ શેર કરનારાની હવે ખેર નહીં, ગૃહ મંત્રાલય એક નીતિ લાવવાની તૈયારીમાં
કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર દેશ વિરુદ્ધ નફરત ફેલાવનારાઓ પર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી વીડિયો કે પોસ્ટ શેર કરનારા લોકો હવે બચી શકશે નહીં.