અંકલેશ્વર : ખુદાની ઈબાદત સાથે મુસ્લિમ બિરાદરોએ શબ-એ-બારાત પર્વ નિમિત્તે તમામ લોકો માટે સુખ-સમૃદ્ધિની દુઆ ગુજારી...
મુસ્લિમ સમાજ માટે મોટી ઈબાદત માટેની રાત એટલે શબ-એ-બારાત. આ દિવસે મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે, તેમજ માન્યતા પ્રમાણે સાંજે સમૂહમાં નમાઝ અદા કરી