ભાવનગર: બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ સાથે બે મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગુજરાતમાં બીજા નંબરની યોજાવનારી રથયાત્રા ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે રથયાત્રા ને લઈને પોલીસ તંત્ર પણ શહેર ના વિવિધ વિસ્તારો માં પેટ્રોલિંગ વધારી દીધું છે
BY Connect Gujarat Desk25 May 2023 6:45 AM GMT

X
Connect Gujarat Desk25 May 2023 6:45 AM GMT
ગુજરાતમાં બીજા નંબરની યોજાવનારી રથયાત્રા ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે રથયાત્રા ને લઈને પોલીસ તંત્ર પણ શહેર ના વિવિધ વિસ્તારો માં પેટ્રોલિંગ વધારી દીધું છે શહેર માં વાહન ચેકીંગ તેમજ સનવેદનસીલ વિસ્તરમાં ચેકીંગઓ કરવામાં આવી રહિયા છે ત્યારે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન નો સ્ટાફ તેમના પોસ્ટ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી ના આધારે આડોડીયા વાસ માં રહેતા રતનબેન નીતિનભાઈ રાઠોડ તથા મુન્નીબેન દીપકભાઈ રાઠોડ પોતાના રેણાકી મકાનમાં ભારતીય બનાવટી દારૂનું રાખીને વેચાણ કરે છે જે તપાસ કરતા ત્યાંથી ભારતીય બનાવટી દારૂની બોટલ 28 સાથે બંને મહિલાને પકડી પાડી હતી અને તેમની સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
Next Story