અંકલેશ્વર: ગાર્ડનસિટીમાં પાડોશીઓની તકરારમાં 2 મહિલાઓએ કાર ફૂંકી મારી, CCTV ફુટેજ બહાર આવ્યા
અંકલેશ્વરની ગાર્ડન સીટીમાં પાડોશીઓની તકરારમાં મામલો બીચકયો હતો જેમાં 2 મહિલાઓએ મળી કારને ફૂકી મરાતા પોલીસ દોડતી થઇ હતી.
અંકલેશ્વરની ગાર્ડન સીટીમાં પાડોશીઓની તકરારમાં મામલો બીચકયો હતો જેમાં 2 મહિલાઓએ મળી કારને ફૂકી મરાતા પોલીસ દોડતી થઇ હતી.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતેથી પોલીસે રૂપિયા 2.39 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
આ બધાએ મળીને યુવકનું આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ પણ બળજબરીથી કઢાવી લીધુ હતું.
જયાબેન મોદી હોસ્પિટલમાં 95 વર્ષીય મહિલાના સ્તન કેન્સરની અને 42 વર્ષીય મહિલાના ગુદામાર્ગના કેન્સરની સફળ સર્જરી કરવામાં આવી હતી.
ગુજરાતમાં બીજા નંબરની યોજાવનારી રથયાત્રા ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે રથયાત્રા ને લઈને પોલીસ તંત્ર પણ શહેર ના વિવિધ વિસ્તારો માં પેટ્રોલિંગ વધારી દીધું છે
અમદાવાદ ગ્રામ્યમાં કાણભા ગામની સીમમાં બે મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.