Connect Gujarat
ગુજરાત

દાહોદ : ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ સમારંભમાં કોંગી ધારાસભ્યને આવી ગયું ઝોકું

X

જાહેર કાર્યક્રમમા MLA નિંદ્રાધીન થઈ જતા રમુજ ફેલાઈ

ભારતમા નરેન્દ્રભાઇ મોદીએ આજે એમસ ઋષિકેષમા ઑક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ કર્યુ હતૂ. તે દરમિયાન દાહોદના રેલ્વે હોસ્પિટલમા પણ ઓક્ટોબર પ્લાન્ટનુ લોકાર્પણ કરાયુ હતુ. જેમા દાહોદના ભાજપા સાસંદ જસવતસિહ ભાભોર અને કોંગ્રેસના ધારાસભ્ય વજેસિહ પણદા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. એક તરફ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે દાહોદના ધારાસભ્ય વજુભાઈ મંચ ઉપર જ ઉંઘી ગયા હતા. બિનદાસ્ત નિંદ્રાધીન થઈ જતા ઉપસ્થિતોમા ચર્ચા સાથે ભારે રમુજ ફેલાઈ હતી.

Next Story
Share it