ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે 10 હજાર લિટરની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
ભરૂચમાં આવેલ પટેલ વેલ્ફેર હોસ્પીટલમાં ખાનગી કંપનીના સહયોગથી અંદાજીત 30 લાખના ખર્ચે કલાકના 10,000 લીટરની કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યકરત થશે.
ભરૂચમાં આવેલ પટેલ વેલ્ફેર હોસ્પીટલમાં ખાનગી કંપનીના સહયોગથી અંદાજીત 30 લાખના ખર્ચે કલાકના 10,000 લીટરની કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યકરત થશે.
બીજી લહેરમાં અનેક લોકોએ ઓકિસજનની અછતથી જીવ ગુમાવ્યાં હતાં ત્યારે હવે અમદાવાદની તમામ હોસ્પિટલમાં ઓકિસજન તથા વેન્ટીલેટર બેડની સંખ્યા વધારી દેવાય છે.
પી.એમ.કેર ફંડમાંથી ઑક્સીજન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે ઑક્સીજન પ્લાન્ટનું સી.એમ.ભુપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું
કોરોના ત્રીજી લહેરની દહેશતના પગલે આગોતરી તૈયારી અમદાવાદ પૂર્વમાં 2 ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન