New Update
અમરેલી જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણી
સાવરકુંડલામાં અનોખી રીતે ઉજવણી કરાય
ગણપતિને ચલણી નોટથી કરાયો શણગાર
રૂ.21 લાખની ચલણી નોટથી શણગાર કરાયો
ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર
દુનિયાભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વકની ઉજવણી થઈ રહી છે પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગણપતિ મહોત્સવમાં ગણપતિને લખપતિ બનાવ્યા છે.જોઈએ આ વિશેષ અહેવાલ
આ છે સાવરકુંડલા ખાતે ગણેશ મહોત્સવ ઉજવતું સદભાવના ગ્રૂપનો ગણપતિ મહોત્સવ...જેમાં શ્રી ગણેશને લખપતિ બનાવાયા છે અને એ પણ કડકડતી ચલણી નોટોથી ગણપતિ બા્પાનો શણગાર કરવામાં આવ્યો છે રૂ.20થી લઈને 50, 100, 200 અને 500ની ચલણી નોટો વડે ગણપતિ બાપાનો શણગારવામાં આવ્યો છે. ગણપતિ લખપતિ બન્યા હોય ત્યારે દર્શનાર્થીઓની મોટી ભીડ ઉમટી રહી છે. આકર્ષક ફ્લોટ માં 21 લાખની રોકડ સાથે ગણપતિ લખપતિ બનતા જોવા દર્શનાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે

છેલ્લા 22 વર્ષથી સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાતા ગણપતિ મહોત્સવમાં પ્રથમ વાર 5 લાખની ચલણી નોટોથી ગણપતિ બાપાનો શણગાર સજાવવામાં આવ્યો હતો અને આજે 21 લાખ રૂપિયાથી ગણપતિને લખપતિ બનાવવામાં આવ્યા છે
Latest Stories