Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: કેમિકલ કંપનીના કોલસાની ચોરીને અંજામ આપતા ત્રણ ઇસમો ઝડપાયા,પોલીસે કરી ધરપકડ

ગીર સોમનાથ જીલ્લામાં સુત્રાપાડામા આવેલી કેમિકલ કમ્પનીના કોલસાની ચોરીને અંજામ આપતા ત્રણ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

X

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં આવેલ કેમિકલ કંપનીના કોલસાની ચોરીને અંજામ આપતી ટોળકીના ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથ જીલ્લામાં સુત્રાપાડામા આવેલી કેમિકલ કમ્પનીના કોલસાની ચોરીને અંજામ આપતા ત્રણ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કંપનીમાં ટ્રક મારફતે આવતી કોલસીને રસ્તામા કાઢી નબળી ગુણવતાની ભરવાનું કૌભાંડ ઝડપાયું હતુ.ટ્રક રોજિંદા ટાઈમ કરતા કંપનીમાં લેટ આવતા કંપનીના કર્મચારીઓને શંકા જતા કોલસીના સેમ્પલ લેવાયા બાદ તપાસ કરતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.પોલીસે ડ્રાઇવર સહિત કુલ ત્રણ લોકોને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

Next Story