અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટનામાં ત્રણ આરોપી ઝડપાયા
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો,જે ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો,જે ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
ભાવનગર પોલીસે તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માંગનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બી ડિવિઝન પોલીસે ગડખોલ વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાંથી ચોરી થયેલ સળિયાઓ સાથે ત્રણ ઇસમો ટેમ્પો સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આલુંજ ગામની પાછળ આવેલ બાવળી ખાંચા પાસેથી ૨૬૦ કિલો ગૌ માસ અને ૩૧ ગૌ વંશોને મુક્ત કરાવી ૪.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ખાટકીઓને ઝડપી પાડ્યા હતા.
ગીર સોમનાથ જીલ્લામાં સુત્રાપાડામા આવેલી કેમિકલ કમ્પનીના કોલસાની ચોરીને અંજામ આપતા ત્રણ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી