જામનગર : સીએમ ભુપેન્દ્ર પટેલે પશુધન માટેની સુવિધાઓ અને રસીકરણ કેન્દ્રના શેડ્સનું કર્યું નિરીક્ષણ
લમ્પી વાયરસના વધતા સંક્રમણ સામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી
BY Connect Gujarat6 Aug 2022 6:35 AM GMT
X
Connect Gujarat6 Aug 2022 6:35 AM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગોલ્ડન સીટી પાછળ સોનલ નગર ખાતે જામનગરના લમ્પીથી અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે બનાવવામાં આવેલા આઇસોલેશન સેન્ટરનું નિરીક્ષણ કરી સારવાર અને રસીકરણ સહિતની માહિતી સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી.ઉલ્લેખનીય છે કે, લમ્પીગ્રસ્ત પશુધનની સારવાર અને રસીકરણ માટે ઉભા કરાયેલા અલગ અલગ ૪ શેડ્સનું પણ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું.
Next Story
ભરૂચ: નર્મદા નિગમે 18 વર્ષથી 8 કરોડનું વળતર નહિ ચૂકવતાં અંતે કોર્ટે...
9 Aug 2022 10:42 AM GMTઅંકલેશ્વર : વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી, પાલિકા દ્વારા...
9 Aug 2022 10:33 AM GMTવડોદરા:જુગાર ધામ પર નકલી પોલીસની રેડ, પોતાને બચાવવા જુગારી નદીમાં...
9 Aug 2022 10:30 AM GMTભરૂચ : કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે દહેગામ ખાતે બ્રુડર...
9 Aug 2022 10:29 AM GMTરાજ્યભરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાય, ઠેર ઠેર યોજાયા વિવિધ...
9 Aug 2022 10:18 AM GMT