જુનાગઢમાં સોશિયલ મીડિયા પર વ્હોટ્સએપ ગ્રુપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, જુનાગઢમાં રહેતા હૈદર કુરેશી નામના ઇસમે સોશિયલ મીડિયા પર “આઈ લવ માય જુનાગઢ” વ્હોટ્સએપ ગ્રુપમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. જોકે, વ્હોટ્સએપ ગ્રુપમાં PM મોદી વિરુદ્ધ આપત્તીજનક પોસ્ટ મુક્યા બાદ હૈદર કુરેશીએ પોસ્ટ ડીલીટ કરી પુરાવાનો નાશ કર્યો હતો, ત્યારે આ મામલે જુનાગઢ પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેવામાં આપત્તીજનક પોસ્ટ મુકનાર ઈસમ હૈદર કુરેશીની પોલીસે ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં, પોલીસે આરોપી વિરુદ્ધ IPC 153(b), 505 (2) સહિત 504ની કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ : PM મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમની ધરપકડ…
સોશિયલ મીડિયા પર વ્હોટ્સએપ ગ્રુપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢમાં સોશિયલ મીડિયા પર વ્હોટ્સએપ ગ્રુપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, જુનાગઢમાં રહેતા હૈદર કુરેશી નામના ઇસમે સોશિયલ મીડિયા પર “આઈ લવ માય જુનાગઢ” વ્હોટ્સએપ ગ્રુપમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. જોકે, વ્હોટ્સએપ ગ્રુપમાં PM મોદી વિરુદ્ધ આપત્તીજનક પોસ્ટ મુક્યા બાદ હૈદર કુરેશીએ પોસ્ટ ડીલીટ કરી પુરાવાનો નાશ કર્યો હતો, ત્યારે આ મામલે જુનાગઢ પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેવામાં આપત્તીજનક પોસ્ટ મુકનાર ઈસમ હૈદર કુરેશીની પોલીસે ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં, પોલીસે આરોપી વિરુદ્ધ IPC 153(b), 505 (2) સહિત 504ની કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત | Featured | સમાચાર
ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ
ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી ગુજરાત | સમાચાર |
ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..
રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ લેવડાવ્યા ગુજરાત | સમાચાર
ભરૂચ: આમોદ ખાતે ભાજપ દ્વારા મોદી સરકારના 11 વર્ષની કરાય ઉજવણી, આગેવાનો કાર્યકરો જોડાયા
વિકસિત ભારતનો અમૃતકાળ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે આગેવાનો-કાર્યકરો જોડાયા ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચ: આયુષ આરોગ્ય મંદિર દ્વારા મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
વડોદરાની ઝાઇડ્સ હોસ્પિટલના સહયોગથી ભરૂચની જય અંબે વિદ્યાલય ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. ભરૂચ | ગુજરાત | સમાચાર |
સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...
21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી ગુજરાત | સમાચાર
ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય
બ્રાઝિલના સાન્ટા કેટરિનામાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ, 8 લોકોના કરુણ મોત, 13 લોકો થયા ઇજાગ્રસ્ત
ભરૂચ: દહેજ પોલીસે કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.3 કરોડના મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ
રેલવેએ કર્મચારીઓને આપી મોટી ગીફ્ટ, નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો લીધો નિર્ણય
રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર