New Update
/connect-gujarat/media/post_banners/7b708ac0fcb309188e54e6b456394273bc77862566e91f890d9e2e3f297519fa.jpg)
રાધનપુર અંજુમાન હાઇસ્કુલ ખાતે ઓર્થોપેડિક કેમ્પ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અંજુમન હાઇસ્કુલ ખાતે તબીબ રૂચિત એચ પરમાર અને ડોક્ટર મિતલબેન પિઠવા મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલ રાધનપુર દ્વારા ફી નિદાન કેમ્પ યોજાયો જેમાં અંજુમન હાઇસ્કુલનો સ્ટાફ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા.300થી વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
Latest Stories