ભરૂચ : રોટરી ક્લબ ખાતે ફ્રી મેગા મલ્ટી સુપર સ્પેશ્યાલીટી કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો
સુઆયોજન થકી આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
સુઆયોજન થકી આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
રાધનપુર અંજુમાન હાઇસ્કુલ ખાતે ઓર્થોપેડિક કેમ્પ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો
નબીપુર ખાતે સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ-નબીપુર દ્વારા સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે આયોજિત રક્તદાન શિબિર તેમજ આરોગ્ય શિબિરનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો..
એશિયન પેઈન્ટ લિમિટેડ અંકલેશ્વર અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગથી કાપોદ્રા ગામ ખાતે નિ:શુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જે.પી.કોલેજ, જિલ્લા પંચાયત અને રોટરી ક્લબના સંયુકત ઉપક્રમે જે.પી.કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે જનરલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.