Connect Gujarat
ગુજરાત

પાટણ: કચ્છના નાના રણમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓની સમસ્યા, સરકાર પ્રશ્નનું નિરાકરણ લાવે એવી માંગ

પાટણ સાંતલપુર ખાતે આવેલ કચ્છના નાના રણમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓની સમસ્યા સામે આવી છે.

X

પાટણ સાંતલપુર ખાતે આવેલ કચ્છના નાના રણમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓની સમસ્યા સામે આવી છે.

પાટણના સાંતલપુરના રણની અંદર 1200 પરિવારો મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ મીઠાનું ઉત્પાદન કરી સમગ્ર દેશભરની અંદર પહોંચાડી રહ્યા ત્યારે અમુક લોકોના ઇશારે ઘુડખર અભ્યારણના અધિકારીઓ દ્વારા રણની અંદર પોતાની જાનના જોખમે રાત દિવસ કાળી મજૂરી કરી મીઠું ઉત્પાદન કરી રહ્યા છે પોતાની રોજી રોટી રડવા માટે તેઓ ગરીબ લોકો અને અગરિયાઓને ઘુડખર અભયારણ્ય ધાંગધ્રા વન વિભાગના અધિકારીઓ દ્વારા હેરાન કરી રણમાંથી હટી જવા આદેશ કરતા 1200 પરિવારો બે ઘર બની રહ્યા છે તેવા પરિવારને રોજી રોટી છીનવાઈ જવાની તૈયારી છે ત્યારે રણની અંદર કામ કરતા અગરિયાઓની વેદના આવી સામે સરકાર સમક્ષ પોતાને વર્ષોથી આ જમીન ઉપર મીઠું પકવી રહ્યા છે પોતાનો હકના છીનવી લેવા અગરિયાઓ અપીલ કરી રહ્યા છે.સરકાર પાસે અગરિયાઓ ૧૯૬૦થી આ જગ્યા ઉપર કચ્છના નાના રણમાં સાતલપુર ખાતે મીઠું પકવવાનો ધંધો કરી પોતાની રોજી રોટી રડી રહ્યા છે

Next Story