ભરૂચટ્રાફિક પોઈન્ટ પર પોલીસ “તૈનાત” : ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યાને હળવી કરતાં પોલીસ જવાનો… ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની પરિસ્થિતીને પહોચી વળવા પોલીસ વિભાગ સજ્જ બન્યું છે, ત્યારે શહેરના વિવિધ પોઈન્ટ ઉપર તૈનાત પોલીસ જવાનો ટ્રાફિકજામની સમસ્યાને હળવી કરતાં નજરે પડ્યા હતા. By Connect Gujarat Desk 04 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચવાલિયા પોલીસે કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો,ચાર વાયર ચોરની ધરપકડ ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના બાંડાબેડા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટ માંથી કેબલ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી,જે ગુનાનો ભેદ By Connect Gujarat Desk 03 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરમાં મુશળધાર વરસાદને પગલે સંજયનગરમાં પાણી ભરાયા,વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા પણ કોઈ નિરાકરણ નહીં! ગુજરાત | Featured | સમાચાર,ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા સતત વરસાદ વરસી રહ્યો છે,અને ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું By Connect Gujarat Desk 03 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપંચમહાલ: કલોલના આ ગામમાં આકરી ગરમી વચ્ચે પીવાના પાણીની વિકટ સમસ્યા, હેન્ડપંપ પણ બન્યા શોભના ગાંઠિયા સમાન ! પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામની વસ્તી આશરે 5,000ની આસપાસ હોવા સાથે આ ગામ ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે. By Connect Gujarat 29 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ગરવા ગિરનાર પર પીવાના પાણીની સમસ્યા સર્જાય, પ્રવાસીઓને ભારે હાલાકી... પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાને લઈ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, By Connect Gujarat 25 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
લાઇફસ્ટાઇલમાથું ધોયા પછી પણ ચીકણા વાળની સમસ્યા દૂર થતી નથી, તો શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલો? ઉનાળામાં ખૂબ જ પરેશાન કરે છે તે છે ચીકણા વાળ. By Connect Gujarat 25 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : રોડ-રસ્તાની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા તળાજા-પાદરીના ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર... તળાજા તાલુકાના તમામ રોડ રસ્તાઓ મંજૂર કરી દેવાયા છે. By Connect Gujarat 19 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
લાઇફસ્ટાઇલતમે આ 3 કુદરતી રીતોથી ત્વચામાં બળતરા અને ખંજવાળની સમસ્યાથી સરળતાથી છુટકારો મેળવી શકો છો. ત્વચામાં ખંજવાળ, બળતરા, ખેંચાણ અથવા શુષ્કતા લાગે છે, તો તરત જ તમારા ચહેરાને તાજા પાણીથી ધોઈ લો. By Connect Gujarat 14 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
લાઇફસ્ટાઇલહાઈપરપીગ્મેન્ટેશનની સમસ્યાને દૂર કરવા માટે મધ ખૂબ જ છે અસરકારક, આ રીતે કરો તેનો ઉપયોગ... હાઈપરપીગ્મેન્ટેશન એટલે ત્વચા પરના ફોલ્લીઓ અને ડાઘ, જે તમારી સુંદરતાને ઘટાડે છે. By Connect Gujarat 28 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn