સાબરકાંઠા : હિંમતનગરમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાય, નગરજનો હાથમાં તિરંગો લઈને જોડાયા...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા.

New Update

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સાબરકાંઠા જીલ્લા કક્ષાની તિરંગા યાત્રા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે યોજાય હતી. કેનાલ ફ્રન્ટ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાને લઈને સાંસદ શોભના બારૈયાધારાસભ્ય વી.ડી.ઝાલા અને જિલ્લા કલેકટર રતનકવર ગઢવીચારણજિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને જિલ્લા પોલીસ વડા વિજય પટેલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી.

જે તિરંગા યાત્રામાં સમગ્ર શહેરમાં ફરતા દેશભક્તિનો રંગ છલકાયો હતો. ઠેર ઠેર તિરંગા યાત્રાનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર યાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા.

 

Advertisment