ભરૂચ જિલ્લાના તવરા ગામે ધારાસભ્યની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ
ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,
ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,
ભરૂચ જીલ્લામાં 8મી ઓગસ્ટથી હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા.
ઉના તાલુકાના શ્રી તડ પે સેન્ટર શાળામાં આઝાદી કા અમતૃ મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તડ ગામની ગલીઓ, રેલી કાઢવામાં આવી
અંકલેશ્વરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું નગર સેવાસદન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા