Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગર તાલુકા સુરજપુરા ગામનો ખેડૂત આત્માનિર્ભર બન્યા, શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કર્યું

તાલુકા સુરજપુરા ગામનો ખેડૂત આત્માનિર્ભર બન્યો છે. ખેડૂતે કંટાળી હવે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા સુરજપુરા ગામનો ખેડૂત આત્માનિર્ભર બન્યો છે. ખેડૂતે કંટાળી હવે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે અને દિવસનું 300 કિલો ગોળનું ઉત્પાદન ખેડૂત કરી રહ્યો છે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સૂરજપુરા ગામનો ખેડૂત આત્મનિર્ભર બન્યો છે. ખેડૂતે 2 વીઘા જમીનમાં શેરડીનું વાવેતર કર્યું હતું, પરંતુ યોગ્ય બજાર ભાવ ન મળતાં ખેડૂતે કંટાળી હવે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે અને દિવસનું 300 કિલો ગોળનું ઉત્પાદન ખેડૂત કરી રહ્યો છે.સુરજપુરા ગામનો ખેડૂત પંકજભાઈ અમરતભાઈ ખેડૂતે બે વીઘા જમીન શેરડીનું વાવેતર કર્યું પરંતુ યોગ્ય બજારમાં ભાવના મળતો ખેડૂતે શેરડીમાંથી દેશી ગોર બનાવવાનું શરૂ કરી દીધું દિવસનો 300 કિલો ગોળનું ઉત્પાદન ખેડૂત કરી રહ્યો છેશેરડીનું વાવેતર કર્યું હતું લીધે 15 થી 20, હજાર ખર્ચનું વાવેતર તે સમયે કર્યું હતું જ્યારે શેરડીનું ઉત્પાદન સમયે આવ્યો ત્યારે ક્વિન્ટલ ભાવ 4000 થઈ જતા ખેડૂતના ઘરના પૈસા મૂકવામાં આવે તેવી પરિસ્થિતિ નિર્માણ થયુંસમય યોગ્ય પોષણ ભાવ ન મળતો પંકજભાઈએ કંટાળી ગયા હતા અને જો કે તેમને હિંમત હાર્યા વગર આત્મ નિર્ભર થવાનું નક્કી કરી લીધું અને શેરડી માંથી દેશી ગોળ બનાવવાનો પ્લાન કરી નાખ્યોહાલ રોજનો 300 કિલો

Next Story