વલસાડ : ચણવઇ ગામે શેરડીના ખેતરમાં લાગી આગ,ખાનગી ઇન્ટરનેટ કંપનીના પાપે આગ લાગી હોવાનો આક્ષેપ
વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે.
વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે.
ઉમલ્લા તરફથી સુગર ફેકટરી તરફ શેરડી ભરી જતી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.શેરડી ભરેલ ટ્રક પલટી જતા મુખ્ય માર્ગ પર શેરડી પથરાઇ હતી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરકંપાના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતે 2 વિઘામાં શેરડીનું વાવેતર કર્યું છે, અને શેરડીમાંથી ગોળ બનાવી વેચાણ કરી રહ્યા છે.
ભરૂચના વાલિયાની શ્રી ગણેશ સુગર વટારીયાની પીલાણ સીઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સફેદ માખીનો કહેર ખેડૂતોની ચિંતાનું કારણ બન્યો છે,શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતા ખેડૂતો લાચાર બન્યા છે.15 હજાર એકર શેરડીના પાકમાં નુક્સાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે.
ભરૂચ જિલ્લાના વાલિયાના વટારિયા ખાતેની શ્રી ગણેશ સુગર ખાતે સંસ્થાના ગ્રામ પ્રતિનિધિ અને ખેડૂત સભાસદ મિત્રો સાથે આગામી શેરડી પિલાણ સીઝનના આયોજનના ભાગરૂપે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
વટારીયા સુગર. ફેકટરીની કસ્ટોડીયન કમિટીએ ગત સીઝન કરતાં શેરડીના ભાવ ઓછા આપતા આજરોજ સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.